બ્રોકોલી પાચન સુધારે અને પેટના અલ્સરથી બચાવે 

વિટામિન C અને ઝિંકથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને 

યકૃત સાફ કરે અને ઝેરી તત્વો દૂર કરે 

હૃદય માટે ફાયદાકારક – બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે 

આંખોની દ્રષ્ટિ માટે ઉત્તમ – લ્યુટીન અને વિટામિન Aથી ભરપૂર 

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક – બ્લડ શુગર નિયંત્રણ 

મગજ અને મેમરી સુધારવા માટે સુપરફૂડ છે બ્રોકોલી