રક્ષાબંધન અને સાતમ આઠમ પર ફરવા લાયક 7 શ્રેષ્ઠ સ્થળ
પ્રવાસ ઓગસ્ટ મહિનામાં બે લાંબા વિકેન્ડ આવી રહ્યા છે, જેમા તમે પરિવાર કે મિત્રો સાથે ફરવા જઇ શકો છો.
અહીં ગુજરાતની અંદર અને આસપાસ 2 થી 3 દિવસ ફરવાના શ્રેષ્ઠ સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે.
સોમનાથ મંદિર (Somnath Temple) સોમનાથ મંદિર ગુજરાતના ગીર સોમનાથ જીલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે
સોમનાથ મંદિર નજીક ત્રિવેણી સંગમ, પ્રભાસ પાટણ, ગીરનાર પર્વત સહિત ઘણા ફરવા લાયક ધાર્મિક સ્થળો છે.
દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) દ્વારકાધીશ મંદિર ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે
અહીં દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, શિવરાજપુર બીચ સહિત ઘણા ફરવા લાયક સ્થળો આવેલા છે.