લસણ હાર્ટ માટે રક્ષણ કવચ જેવું કામ કરે છે 

હાર્ટ સ્ટ્રોક અને બ્લડ પ્રેશરના જોખમ ઘટાડે છે 

ખાલી પેટ લેવાયેલું લસણ પાચન સુધારે છે 

એન્ટિ-માઇક્રોબાયલ ગુણો શરીરને જીવાણુઓથી બચાવે છે  

ગેસ, એસિડિટી અને પેટ દુઃખાવાથી રાહત આપે છે 

ચયાપચયને ઝડપી બનાવી વજન નિયંત્રણમાં મદદ કરે છે 

લસણ શરદી અને ઉધરસમાં પણ અસરકારક સાબિત થાય છે