મેંદો પચવામાં ભારે – પચવામાં લગભગ 11 કલાક લાગે છે. 

વધુ સેવનથી અપચો, ગેસ અને પેટ ફૂલવાનું થાય છે. 

મેંદો કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. 

પોષક તત્વોની કમી અને વજનમાં વધારો કરે છે. 

બ્લડ શુગર લેવલ પણ અસંતુલિત થઈ શકે છે. 

હાડકાં નબળા પડે છે અને કબજિયાત વધે છે. 

ટેસ્ટી હોય તો પણ મેંદાનું સેવન મર્યાદિત જ રાખો!