કાળી દ્રાક્ષના સેવનના 5 મોટા ફાયદા
કાળી દ્રાક્ષ ગુણોનો ભંડાર છે
પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ભરપૂર છે
વિટામિન સી ભરપૂર માત્રામાં છે
આંખોની રોશની વધારવા માટે કારગર છે
હૃદયની મજબૂતી માટે પણ આ જરૂરી છે
દ્રાક્ષમાં હાજર વિટામિન E હોય છે