વાળમાં એગ લગાવાના 5 મોટા ફાયદા. 

એગમાં પ્રોટીન અને બાયોટિન હોય છે. 

હેર ગ્રોથ વધારવામાં મદદ કરે છે. 

એગ વાળને મોશ્ચર અને પોષણ આપે છે. 

 ફ્રિઝી વાળને સોફ્ટ અને શાઇની બનાવે છે.

સ્પ્લિટ એન્ડ્સને ઘટાડવામાં મદદ કરે છે. 

ઓઇલી હેર માટે પણ ઉત્તમ ઉપચાર છે.