રોજના આહારમાં વધુ લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો
દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ હળવી કસરત કરો 🏃♂️
વિટામિન Dથી ભરપૂર વસ્તુઓ – જેમ કે સૂર્યપ્રકાશ અને દૂધ –ને આહારમાં ઉમેરો ☀️
સતત 7થી 8 કલાકની ઊંઘ જરુર લેવી જોઈએ 😴
ફાસ્ટ ફૂડ અને મીઠી વસ્તુઓનું સેવન ટાળવું જરૂરી છે 🍩❌
શરીરનું બ્લડ શુગર લેવલ નિયમિત રીતે ચકાસો 🩸
આરોગ્યદાયક જીવનશૈલી અપનાવો અને ડાયાબિટીસથી રહિત રહો ✅