ઉનાળામાં સરગવો ખાવાના 5 ગજબ ફાયદા  

ઉનાળામાં આ શાકનું સેવન હેલ્ધી રાખશે  

ઉનાળામાં સરગવો ખૂબ આવે છે  

સરગવો સ્વાસ્થ્યલક્ષી ગુણોનો ભંડાર છે.  

સરગવો એન્ટીબેક્ટેરિયલ- એન્ટીબાયોટિક્સ છે  

સરગવો ફાઇબરથી પણ ભરપૂર છે  

જે ગરમીમાં થકાવટને પણ દૂર કરે છે