ઇલાયચી પોટેશિયમ રિચ હોય છે  

ઇલાયચીથી હાર્ટનું હેલ્થ દુરસ્ત રહે છે  

ઇલાયચીથી લોહીની કમી પૂર્ણ થાય છે  

તેમાં એન્ટીબાયોટિક ગુણો પણ હોય છે  

જે સુગર લેવલને કંટ્રોલ કરે છે  

ઇમ્યુનિટિને પણ ઇલાયચી બૂસ્ટ કરે છે  

ઇલાયચીનું સેવન અનિંદ્રાને દૂર કરશે