ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીનો હાલમાં જ ખાસ લૂક જોવા મળ્યો છે
આ વખતે પ્રિયંકાનો સાડી લૂક વાયરલ થયો છે, ફેન્સ પાણી-પાણી થયા છે
સિલ્કી ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા
29 વર્ષીય પ્રિયંકા પોતાના કૂલ એન્ડ હૉટ લૂક માટે જાણીતી છે