૨૦૦ વર્ષ જૂનું કન્ડોમ, કિંમત ₹૪૪,૦૦૦!
વિશ્વનું સૌથી મોંઘું કન્ડોમ ભેંસની આંતરડીમાંથી બનાવાયું હતું.
૧૮મી સદીમાં આવા કન્ડોમ હાથથી બનાવાતા હતા.
ફ્રાંસમાં શોધાયેલો આ ઐતિહાસિક કન્ડોમ ૭ ઈંચ લાંબો હતો.
સ્પેનમાં નીલામી દરમિયાન તેની કિંમત ₹૪૪,૦૦૦ થઈ.
આજના સમયમાં SKYN Supreme Feel કન્ડોમ સૌથી મોંઘું છે – ₹૮,૩૦૦માં ૧૦ પીસ.
વિશ્વના કેટલાક અજીબ રિવાજોમાં મૃત્યુ પછી પોતાના જ સગાઓને ખાધા જાય છે!