રરોજ 15 મિનિટ સાયકલ ચલાવવાથી તમારી ત્વચામાં તાજગી અને ચમક આવે છે
આ રક્ત પરિભ્રમણને સુધારે છે અને ત્વચાને ઓક્સિજન પૂરો પાડે છે, જેનાથી કરચલીઓ ઓછી થાય છે.
15 મિનિટ સાયકલ ચલાવવાથી શરીરમાં તણાવ ઓછો થાય છે
જેનાથી તમને માનસિક શાંતિ મળે છે. જેના કારણે રાત્રે સારી ઊંઘ આવે છે
તેનાથી દિવસભરનો થાક પણ ઓછો થાય છે.
ઈમ્યુનિટી બૂસ્ટર સાઈકલ ચલાવવાથી શરીરની ઈમ્યુનિટી મજબૂત થાય છે
જે તમને બીમારીઓથી દૂર રાખે છે. આ તમારા બીમાર પડવાની શક્યતા ઘટાડે છે. તે શરીરના એન્ટિબોડીઝને સક્રિય કરે છે.