બચત કરવાની 10 સરળ ટીપ્સ  

વિશ્વ બચત દિવસ વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવાય છે. આ દિવસ બચતના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. અહીં બચત કરવાની 10 સરળ અને અસરકારક રીત જણાવવામાં આવી છે.  

બજેટ બનાવો ઘર ખર્ચનું બજેટ બનાવો અને તેને વળગી રહો. બજેટ બનાવવાથી આવક અને ખર્ચની સમીક્ષા કરવી સરળ રહે છે. બજેટ બનાવવાથી ખર્ચ બાદ વધેલા પૈસાનું આયોજન કરવાનું સરળ બને છે.

બિનજરૂરી ખર્ચ ટાળો બિનજરૂરી ખર્ચ બચતને ખાઈ જાય છે. તેથી બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો. જ્યાં જેટલી જરૂર હોય તેટલા પૈસા ખર્ચ કરો. 

કોઇ દેખાદેખી કે ઉત્સાહમાં આવી ખર્ચ કર્યા બાદ પછતાવાનો વારો આવે છે 

હોટેલના બદલે ઘરે જમો ઘણા લોકોને દર વિકેન્ડમાં બહાર જમવા જવાની ટેવ હોય છે, જે ખિસ્સા પર ભારે પડે છે. આથી દર શનિ રવિ હોટેલમાં જમવાના બદલે ઘરે જ તમારી મનપસંદ વાનગી બનાવો. 

મહિનામાં એક વખત હોટેલમાં જમા જવાનો નિયમ બનાવો