ઠંડીમાં સ્કિનને સાચવવાની 10 બેસ્ટ ટિપ્સ, કરો ટ્રાય
1. સ્કિનને ધોયા બાદ તરત જ મૉઇસ્ચરાઇઝ કરો
2. દરરોજ સનસ્કિન લગાવો
3. રાત્રે પણ સ્કિન ટ્રીટમેન્ટની આદત પાળો
4. પોતાની સ્કિનની કેર માટે રૂટીન બનાવો
5. હ્યૂમિડિફાયરનો ઉપયોગ કરો
6. તાપમાન ઓછું રાખો