સોનમ બાજવા પંજાબી ફિલ્મોની ટોચની એક્ટ્રેસમાં સામેલ છે.

સોનમ બાજવા બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે  

સોનમના ચાહકો પણ તેની ગ્લેમરસ તસવીરોની રાહ જોતા હોય છે.  

સોનમ બાજવા તેની ફોટોના કારણે પણ ચર્ચામા રહે છે  

હાલમાં જ સોનમે કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે  

સોનમ બાજવાએ બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો છે

જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.