સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ ફિલ્મ બેબી જોનથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

આ સાથે કીર્તિ સુરેશ પણ તેના લગ્નને લઈને ચર્ચામાં છે.

અભિનેત્રીએ તાજેતરમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ એન્થોની થટીલ સાથે લગ્ન કર્યા છે.

લગ્ન બાદ કીર્તિ પહેલીવાર બેબી જોનની પ્રમોશન ઈવેન્ટમાં જોવા મળી હતી.

આ દરમિયાન કીર્તિ વેસ્ટર્ન ડ્રેસ પહેરીને તેના મંગળસૂત્રને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

રેડ કલરના બોડીકોન ડ્રેસમાં કીર્તિ ખૂબ જ સુંદર લાગી રહી છે.

કીર્તિએ ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.