સાઉથની અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ તેની સુંદરતા માટે જાણીતી છે

તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

તેણે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

પ્રજ્ઞા જયસ્વાલે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ કામ કર્યું છે

પ્રજ્ઞા જયસ્વાલે શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે

પ્રજ્ઞા જયસ્વાલે તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે