શું છે Hair Botox ટ્રીટમેન્ટ, જાણો તેના ફાયદા  

​હેર બોટૉક્સની ડિમાન્ડ આજની ભાગદોડભરી જિંદગીમાં વાળ ડેમેજ થવાની સમસ્યા કોમન છે, 

અને તેના માટે હેર બોટૉક્સ ટ્રીટમેન્ટની ખુબ ડિમાન્ડ વધી છે.  

શું છે હેર બોટૉક્સ ? હેર બોટૉક્સ પણ ચહેરા પર કરાતી એક બોટૉક્સ સર્જરી જેવી છે.  

જે વાળની એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ છે. 

કેવી રીતે કરે છે કામ ? હેર બોટૉક્સ ટ્રીટમેન્ટમાં વાળને ડીપ કંડિશનિંગ કરવામાં આવે છે. 

જેનાથી ડેમેજ હેરની સારવાર થાય છે.