વિન્ટરમાં આ મેકઅપ આપશે સ્મૂધ સોફટ લૂક

This makeup will give a smooth soft look in winter

ઠંડી હવા સ્કિનનું મોશ્ચર છીનવી લે છે

હાર્ડ કેમિકલયુક્ત પ્રોડક્ટથી બચો

શિયાળામાં સ્કિનને મોશ્ચરાઇઝ રાખવી જરૂરી

શિયાળામાં હેવી ફાઉન્ડેશન ન લગાવો

શિયાળામાં લિકવિડ ફાઉન્ડેશન કરો યુઝ

જે સ્કિનને નરિશ અને શાઇની કરશે