રાશા થડાણીનો બીચ વેકેશન લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો.  

રાશા થડાણી અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે.  

તેઓ ટૂંક સમયમાં ફિલ્મી કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

વેકેશન દરમિયાન તેમનો કેઝ્યુઅલ અને સ્ટાઇલિશ લુક ચર્ચામાં રહ્યો. 

તેમની નવી તસવીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે..