રાશિ ખન્નાના રેડ બિકીની લૂકે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી!
એક્ટ્રેસ રાશિ ખન્નાની પૂલસાઈડ તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.
રેડ મોનોકિનીમાં ફિલ્મી અંદાજે આપેલા પોઝ ફેન્સના દિલ ધબકાવી રહ્યાં છે.
એક્ટિંગ સાથે રાશિ પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી પણ ચાહકોને ઈમ્પ્રેસ કરતી રહે છે.
તાજેતરના ફોટોશૂટમાં તેનું ફિટનેસ અને કોન્ફિડન્સ બંને જોવા મળ્યાં.
સોશિયલ મીડિયા પર 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી રાશિ ખૂબ એક્ટિવ રહે છે.
છેલ્લે તે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મમાં વિક્રાંત મેસી સાથે જોવા મળી હતી.