રશ્મિકા મંડન્નાને કોઈ પરિચયની જરૂર નથી.

રશ્મિકા તેની ખુશખુશાલ શૈલીથી લોકોના દિલ જીતી રહી છે.

પરંતુ રશ્મિકાના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેનું હૃદય તૂટી ગયું.

રશ્મિકા મંદન્ના તેની પ્રથમ ફિલ્મ કિરિક પાર્ટી સ્ટાર રક્ષિત શેટ્ટીના પ્રેમમાં હતી.

શ્મિકા મંડન્નાએ વર્ષ 2017માં રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરી હતી.

પરંતુ સંબંધોમાં અંતરના કારણે, સગાઈના 14 મહિના પછી આ દંપતીએ અચાનક તેમના સંબંધો તોડી નાખ્યા.

રશ્મિકાએ સુસંગતતાના મુદ્દાને કારણે આ સંબંધ તોડી નાખ્યો હતો.