રવીના ટંડનની લાડલી રાશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
રાશાને સુંદરતા વારસામાં મળી છે
રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે
અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે
રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે
આ દરમિયાન પણ રાશાએ પોતાના લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે
યુઝર્સને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે