પરંતુ તે સોશિયલ મીડિયા મારફતે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે
કિમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
તાજેતરમાં કિમ શર્માએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં કિમ શર્મા બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે
કિમ શર્મા તેના ટોન્ડ એબ્સ ફ્લોન્ટ કરી રહી છે.