મેઘા ​​શુક્લાનો બોલ્ડ ઇન્સ્ટા લુક

1️⃣ અભિનેત્રી મેઘા શુક્લાએ કેમેરા સામે કિલર સ્ટાઈલ બતાવીને ચોંકાવ્યા છે.  

સોશ્યલ મીડિયા પર હૉટ એન્ડ બૉલ્ડ છે મેઘા શુક્લા. 

29 વર્ષીય મેઘા શુક્લાએ ન્યૂ લૂકથી ઇન્સ્ટા પર ધમાલ મચાવી છે 

મેઘા શુક્લા પોતાની બૉલ્ડનેસ માટે જાણીતી છે. 

તેમણે કેમેરા સામે કિલર તસવીરો ક્લિક કરાવી છે. 

એક્ટ્રેસનો બૉલ્ડ અવતાર ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.