અવનીત કૌરે સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે
અવનીત કૌર ફોટોશૂટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે
તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે
અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે
અભિનેત્રીના ચાહકો તેના કર્વી ફિગરના દિવાના થઈ ગયા છે.