બૉલીવુડની હૉટ એન્ડ ફિટ એક્ટ્રેસ ઋષિતાએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે
આ વખતે પિન્ક ગાઉનમાં ઋષિતા ભટ્ટનું શાનદાર ફોટોશૂટ સામે આવ્યુ છે
ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે
લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ, અને કર્વી ફિગર સાથે લૂકને પુરો કર્યો છે
ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ
ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે
ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો