પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે.

હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે.

હસીનાએ પોતે આ તસવીરો શેર કરી છે. આ દરમિયાન તે લીફ્ટમાં ઊભા રહીને પોઝ આપી રહી હતી.

પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે.

લમાં અભિનેત્રી સિમલામાં વેકેશન માણી રહી છે.