તેમાં 'પેપેન' નામનું એન્ઝાઇમ હોય છે

જે પાચન સુધારે છે અને મેટાબોલિઝમ વધારે છે.  

એપલનું ફાઇબરથી ભરપૂર ફળ છે

તરબૂચમાં લગભગ 92% પાણી ખૂબ જ ઓછી કેલેરી છે.

તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને સુગર લેવલ કંટ્રોલ કરે છે.