પોતાના જ પતિ સાથે નથી સુઈ શકતી આ એક્ટ્રેસ

રૂબિના દિલૈક હાલ મધરહુડ જર્નીને એન્જોય કરી રહી છે અને પોતાની જુડવા દીકરીઓનું ધ્યાન રાખી રહી છે

આ દરમિયાન રૂબિનાએ મા બન્યા બાદ પોતાની રોમાન્ટિક લાઇફ વિશે વાત કરી

રૂબિનાનું કહેવું છે કે તેની રોમાન્ટિક લાઇફ થોડી ફિક્કી પડી ગઈ છે, કારણકે બંને મળીને બાળકોને સંભાળવામાં લાગ્યા છે

રૂબિનાનું કહેવું છે કે પોતાના પતિ અભિનવ શુક્લા સાથે એ જ વાત કરે છે કે કોણ બેબીને સંભાળશે

રૂબિનાનું કહેવું છે કે તે હવે રોમાન્ટિક અને ઈન્ટીમેટ પળોને ખૂબ જ મિસ કરે છે

રૂબિનાનું કહેવું છે કે અમે એવા કપલ નથી, જે પબ્લિકમાં પ્રેમ શો કરે છે

અમારૂ ઈન્ટીમેટ પ્રાઇવેટ ટાઈમ હોય છે, અમે એકબીજા સાથે રોમાન્સ કરીએ છીએ, એકબીજાને ટીઝ કરીએ છીએ

રૂબિનાનું કહેવું છે કે, પેરેન્ટ્સ બન્યા બાદ હું અભિનવને કહું છું કે તું આ બાળકને પકડ હું આને સાચવું છું

રૂબિનાએ કહ્યું કે, હું અભિનવને પુછ્યા રાખું છુ કે આપણો જૂનો સમય ક્યારે પાછો આવશે?

રૂબિનાએ પોતાના પતિને હગ કરવાનું અને તેની સાથે સુવાનું મિસ કરે છે