દ્રાક્ષ કેલરી, ફાઇબર, વિટામિન સી અને વિટામિન ઇથી ભરપૂર છે.
ગરમીમાં દ્રાક્ષના સેવનથી અનેક ફાયદા થાય છે
જો આપના શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો દ્રાક્ષ આપના માટે ઉપકારક છે
ડાયાબિટીસના દર્દી માટે પણ દ્રાક્ષ ઔષધ સમાન છે.
કબજિયાતની સમસ્યામાં પણ દ્રાક્ષનું સેવન હિતકારી છે
જો આપ હૃદય સંબંધિત કોઇ સમસ્યાથી પરેશાન હો તો દ્રાક્ષને ડાયટમાં સામેલ કરી શકો છો