'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ફેમ ગર્લ આરાધના શર્માએ ન્યૂ લૂક શેર કર્યો છે

હાલમાં જ જાળીદાર ડ્રેસમાં આરાધનાએ ફ્લૉન્ટ કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

કેમેરા સામે આરાધનાએ સેક્સી અને કર્વી અદાઓથી ફેન્સના હોશ ઉડાવ્યા છે

ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે

ટીવી અભિનેત્રી આરાધના શર્મા તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે

આરાધનાના ચાહકો તેમની મનપસંદ અભિનેત્રીની એક ઝલક જોવા માટે ઉત્સુક રહે છે