ડ્રાયફ્રૂટ્સમાં કાજુ સૌથી વધારે સ્વાદિષ્ટ છે
કાજુ ખાવામાં ટેસ્ટી લાગે છે અને સાથે હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક
કાજુ ખાવાથી શરીરને અનેક ફાયદાઓ મળે છે
કાજુમાં કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા અનેક પ્રકારના પોષક તત્વો
પ્રોટીન, મિનરલ, ફાઇબર અને એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે
કાજુ ખાય છે એમના હાડકાં મજબૂત બને છે
કાજુ ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે