ટીવી એક્ટ્રેસ વિધિ યાદવ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે
તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે
તેણે વ્હાઇટ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે
જેમા તે ખૂબ સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસ બેકલેસ બ્લાઉઝ સાથે પણ પોઝ આપ્યા હતા
તેને એકતા કપૂરે પોતાની સીરિયલમાં લીડ રોલ આપ્યો હતો
વિધિ યાદવને એકતા કપૂરની ટીવી સીરિયલ 'મોલક્કી'માં લીડ રોલ કરવાની તક મળી છે.