ટીવી એક્ટ્રેસ નિયા શર્માની ન્યૂ તસવીરો સામે આવી છે

આ ફોટોશૂટમાં નિયા શર્માએ ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

ટીવી સ્ટાર નિયાએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને હોશ ઉડાવ્યા છે

નિયા શર્માએ વેકેશનના તેના કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે

અભિનેત્રી વ્હાઇટ ડ્રેસમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે

'લાફ્ટર શેફ્સ' શોમાં જોવા મળી હતી, જેમાં તેને ઘણી પસંદ કરવામાં આવી હતી