44 વર્ષની ઉંમરે દરિયાકિનારે કર્વી અને હૉટ ફિગર ફ્લોન્ટ કરીને તેણે ચોંકાવ્યું છે.
ફિટનેસ માટે જાણીતી શ્વેતા હંમેશા પોતાના લૂક અને હેલ્થથી ઇન્સ્પાયર કરે છે.
તેણે ‘કસૌટી ઝિંદગી કી’ શૉથી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી.
શ્વેતાએ ટેલિવિઝન શો, નાટકો, નૃત્ય કાર્યક્રમો અને જાહેરખબરોમાં પણ કામ કર્યું છે.
તેણીની દીકરી પલક તિવારીએ પણ એક્ટિંગમાં પગલાં મુકી દીધાં છે.
શ્વેતાએ રાજા ચૌધરી અને ત્યારબાદ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા.
ફિટનેસ અને હૉટનેસના મામલે શ્વેતા આજે પણ યુવા એક્ટ્રેસોને ટક્કર આપે છે.