ટીવી અભિનેત્રી શિવાંગી જોશીએ ન્યૂ લૂકમાં કહેર વર્તાવ્યો છે
આ વખતે શિવાંગી જોશીએ બ્લેક શરારામાં અદાઓ બતાવી છે
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
ટીવી અભિનેત્રી શિવાંગી જોશી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે
અભિનેત્રીએ સ્ટાઈલિશ લહેંગા લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
શિવાંગી જોશી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે
અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે