ટીવી અભિનેત્રી નુસરત ભરુચાએ ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે
આ વખતે ‘છોરી’ એક્ટ્રેસ નુસરતનો ટેરેસ પર બૉલ્ડ લૂક સામે આવ્યો છે
શૉર્ટ્સમાં નુસરતે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે
બોલિવૂડની કેટલીક અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે
એક્ટ્રેસનું પ્યાર કા પંચનામા 2 અને સોનુ કે ટીટુ કી સ્વીટી મુવીઝમાં શાનદાર કામ છે
નુસરતે ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ સાબિત કરી છે
આંખો પરના બ્લેક ગોગલ્સ નુસરતના લુકને પરફેક્ટ બનાવે છે