ટીવીની હૉટ અભિનેત્રી શ્રદ્ધા દાસે ન્યૂ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે
યલો થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં શ્રદ્ધાનો કાતિલ અવતાર જોવા મળ્યો છે
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે શ્રદ્ધાએ લૂકને કેરી કર્યો છે
કેમેરા સામે શ્રદ્ધાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે
કટિંગ સ્ટાઇલ ફેશનમાં શ્રદ્ધાએ ટૉન્ડ લેગને પણ ફ્લૉન્ટ કર્યા છે
કાતિલ અદાઓને જોઇને ફેન્સ ચોંકી ગયા છે અને દિલ હારી બેઠા છે
સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમરસ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે