ચાને આ રીતે પીશો તો થશે નુકસાન
શું આપ ચાય પીવાના શોખિન છો
લોકોની સવાર ચા વિના નથી થતાં
અયોગ્ય રીતે સેવન નુકસાન કરે છે
ચા ફરી ગરમ કરીને પીવાના નુકસાન છે
ટેનીન એ ચામાંનું સંયોજન છે
ફરી ગરમ કરવાથી નુકસાનકારક બને છે