ડ્રાયફ્રુટ લાડુ રેસીપી સૌપ્રથમ બદામ, કાજુ અને પિસ્તાને મિક્ષર ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરી લો. ત્યારબાદ એક પેન ગરમ કરો એમાં ઘી નાખો.
ડ્રાયફ્રુટ લાડુ રેસીપી હવે ઘીમાં આ ડ્રાય ફ્રૂટ્સને શેકી લો. ક્રશ કરેલ કાજુ બદામ શેકાઈ જાય એટલે એક મોટા પેનમાં કાઢી લો. અને ફરી કડાઈમાં ઘી ગરમ કરો અને બધા બીજ શેકી લો.
ડ્રાયફ્રુટ લાડુ રેસીપી હવે ઘીમાં આ ડ્રાય ફ્રૂટ્સને શેકી લો. ક્રશ કરેલ કાજુ બદામ શેકાઈ જાય એટલે એક મોટા પેનમાં કાઢી લો. અને ફરી કડાઈમાં ઘી ગરમ કરો અને બધા બીજ શેકી લો.
ડ્રાયફ્રુટ લાડુ રેસીપી જેમાં સૂર્યમુખીના બીજ, કોળાંના બીજ, ખસખસ, નાળિયેરનું છીણ બધું ઘીમાં સારી રીતે શેકી લો. અને કાજુ બદામના મિશ્રણ સાથે મિક્ષ કરો.
ડ્રાયફ્રુટ લાડુ રેસીપી ફરી પેનમાં ઘી ગરમ કરો અને એમાં ખૂજર અને સૂકી દ્રાક્ષ નાખી પ્રોપર શેકી લો. અને બધું મિશ્રણ એક મોટા પેનમાં બધા લાડુ બનાવના મિશ્રણ સાથે મિક્ષ કરો