કીર્તિ સુરેશે ગોવામાં કર્યા લગ્ન 

સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશે એન્થોની થટીલ સાથે લગ્ન કર્યા 

કાર્તિએ સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા 

ચાહકો તેમને લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યા છે

સાઉથની અભિનેત્રી કીર્તિ ફિલ્મ બેબી જ્હોનમાં જોવા મળશે 

દુલ્હન કીર્તિ સુરેશ અપ્સરા જેવી લાગી રહી છે 

બેબી જ્હોન એટલીની 2016ની તમિલ ફિલ્મ થેરીની રિમેક છે