એશા ગુપ્તાઃ ફિલ્મો કરતાં બોલ્ડનેસ માટે વધુ ફેમસ છે

એશા ગુપ્તા તેની ફિલ્મો કરતાં તેની બોલ્ડનેસ માટે વધુ ચર્ચામાં રહે છે.

ઈશા ગુપ્તાનું ઈન્સ્ટા એકાઉન્ટ તેની બોલ્ડ તસવીરોથી ભરેલું છે.

ઈશાએ 2007માં ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો અને ત્રીજા ક્રમે રહી હતી.

આ પછી ઈશા મોડલિંગની દુનિયામાં આવી અને કિંગફિશર કેલેન્ડરનો પણ ભાગ બની ગઈ.

ઈશાએ 2012માં ફિલ્મ 'જન્નત 2'થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

જોકે, ઈશા પોતાના હોટ અને બોલ્ડ લુકથી ફેન્સને દિવાના બનાવે છે.