એક્ટ્રેસ ટીના દત્તાની શૉર્ટ્સમાં બૉલ્ડ અદાઓ વાયરલ થઇ છે

પિન્ક શૉર્ટ્સમાં ટીના દત્તાએ કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે

બ્લેક ગૉગલ્સ, ટૉન્ડ લેગ્સ સાથે ટીનાએ સ્ટાઇલને કેરી કરી છે

32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી

ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો

એક્ટિંગની સાથે અભિનેત્રી પૉલ ડાન્સિંગ અને કિકબૉક્સિંગ કરે છે