એક્ટ્રેસ અવનીત કૌરની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
હાલમાં જ તેણે પોતાના વેકેશનની કેટલીક સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
અવનીત કૌર આ તસવીરોમાં બિકીનીમાં જોવા મળી રહી છે
જેમાં તે બિકીની પહેરીને પૂલમાં જોવા મળી રહી છે.
અવનીતે ફ્લોરલ બિકીની પહેરી છે. જેમાં તે પૂલમાં બેસીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
અભિનેત્રીના ચાહકો તેના કર્વી ફિગરના દિવાના થઈ ગયા છે.
અવનીત કૌરે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીની દુનિયાથી કરી હતી.