ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
ઘણા લોકો નાસ્તામાં ઈંડાનું સેવન કરવાનું પસંદ કરે છે
કેટલાક લોકો દિવસમાં 3-4 ઈંડા ખાય છે
ઇંડા પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને ઘણા રોગોમાં પણ ફાયદાકારક
શું તમે જાણો છો શિયાળામાં દરરોજ કેટલા ઈંડા ખાવા જોઈએ
ઈંડાની તાસીર ગરમ હોય છે
જેનું સેવન કરવાથી ઠંડીમાં શરીર પર ઠંડીની અસર ઓછી થઈ જાય છે