આજમા ડીજીટલ યુગમાં આંખોની સમસ્યા ખુબ વધી રહી છે

તમે કેટલાક ઘરેલુ ઉપાય દ્વારા તેનાથી છૂટકારો મેળવી શકો છો

આંખોની રોશનની વધારવા માટે પાલકનું સેવન કરો

આ ઉપરાંત કોબી, લીલાં શાકભાજી અને પીળા ફળોને ખાવા હિતાવહ છે.

પપૈયું, સંતરા અને લીંબુના સેવનથી પણ આંખની રોશની વધે છે

વરિયાળી ચાવવાથી પણ આંખોની રોશની વધે છે

નારિયેળની ગિરીના 2-3 ટૂકડા ચાવીને ખાવા