અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે
તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે
આ તસવીરોમાં અભિનેત્રી અનુષ્કાએ સફેદ રંગનું ક્રોપ ટોપ પહેર્યું છે
અનુષ્કાની આ તસવીર ફેન્સને ચોક્કસ દિવાના બનાવી રહી છે.
અનુષ્કાએ નાની ઉંમરમાં જ ઘણી લોકપ્રિયતા મેળવી છે