એક્ટ્રેસ નોરા ફતેહી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે

નોરા ફતેહીના હોટ બોડીકોન લૂક ચર્ચામાં રહે છે

વર્ષ 2024 દરમિયાન નોરા ફતેહીના ઘણા લૂક વાયરલ થયા છે

બોડીકોન લૂકમાં નોરા ખૂબ જ હોટ લાગે છે

ફેન્સ પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરે છે

નોરા ફતેહી જાણીતી ડાન્સર છે

નોરાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે