અભિનેત્રી ગરીમા ચૌરસિયા પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં છે  

અત્યારે ગરીમા ચૌરસિયાની નવી હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો સામે આવી છે  

ગરીમાએ સ્વીમિંગ પૂલમાંથી બ્લેક બિકીનીમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કરતા પૉઝ આપ્યા છે  

ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે  

28 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો  

ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે  

ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે